ગુજરાતી કાવ્ય સાગરના વ્હેણ તો ખૂબ ઊંડા અને અઢળક છે. આ પેઇઝ પર તમને તેનો આંશિક પરિચય માત્ર જ થશે. મારા અભ્યાસ દરમિયાન નજરે ચડેલા કેટલાક કાવ્યો તમારી વચ્ચે આ રીતે મૂકતાં આનંદ થાય છે. કેટલાક કાવ્યો તો યુનિવર્સિટીના કોઈ સેમેસ્ટરમાં અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પણ છે, આપને અધ્યયનકાર્ય દરમિયાન સંદર્ભ તરીકે ઉપયોગી બનશે તો મારી મહેનતનું સાચા અર્થમાં મૂલ્ય અંકાશે. આ મહાસાગર ભલે વિસ્તરતો......
કાવ્યના શીર્ષક પર ક્લિક કરો :
બાકીની અભ્યાસક્રમની કવિતાઓ અને ટૂંકા પ્રશ્નો ટૂંક સમયમાં ........
ખૂબસરસ કાવ્ય પ્રસ્તુતી
ReplyDeleteસાહેબ આધુનિક કાવ્યો પણ મૂકશો.
ચોક્કસ, ધન્યવાદ
ReplyDeleteThat's great boss
Delete