ગુજરાતી ભાષા સાહિત્ય MP3


નમસ્કાર 
  અહીં આ પેઇઝ પર એક નવો પ્રયોગ કર્યો છે. ગુજરાતી સાહિત્ય વિવિધ પરીક્ષાઓમાં અલગ અલગ રીતે પૂછાય છે. ત્યારે ધોરણ 12 થી લઈને વિવિધ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ગુજરાતી ભાષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અને ખાસ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓનેધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય MP3 ફોર્મેટમાં તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ આ પ્રયોગ કેટલો કારગત નીવડે...    

(01) તખલ્લુસ ૦૧
(02) તખલ્લુસ ૦૨
(03) તખલ્લુસ ૦૩
(04) સાહિત્યકારોની વિશેષતા ૧
(05) સાહિત્યકારોની વિશેષતા ૨
(06) સાહિત્યકારોની વિશેષતા ૩
(07) સાહિત્યકારોની વિશેષતા ૪









10 comments: