ધોરણ : 12 ગુજરાતી (પ્રથમ ભાષા )

 નમસ્તે,

  ધોરણ 12માં અભ્યાસ કરતાં ગુજરાતી (પ્રથમ ભાષા)ના વિદ્યાર્થીઓ માટે અહી અભ્યાસક્રમમાં સમાવિષ્ટ એકમો આધારિત પ્રેક્ટિસ માટે એકમ મુજબ પ્રશ્નોતરી બનાવી વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો હેતુ છે. વિદ્યાર્થીઓના વિશાળ હિતને કેન્દ્રમાં રાખીને આ કસોટીઓ જાહેરમાં મૂકીને વધુને વધુ વિદ્યાર્થી સુધી આ પરિશ્રમને પહોચાડીએ, આવો આપણે સૌ સાથે મળીને જ્ઞાનના આ દીપને પ્રજ્વલિત કરીને તેના પ્રકાશને સર્વત્ર ફેલાવીએ. 

એકમ આધારિત કસોટી આપવા નીચે જે તે શીર્ષક ઉપર ક્લિક કરો :


કાવ્ય : 01  અખિલ બ્રહ્માંડમાં  - નરસિંહ મહેતા   

પાઠ  : 02 ખીજડીયે ટેકરે  - ચુનીલાલ મડિયા 








એકમ આધારિત સમજૂતિ સાંભળવા નીચે આપેલ: જે તે શીર્ષક ઉપર ક્લિક કરો : 


12.1 અખિલ બ્રહ્માંડમાં ભાગ - 1 MP3 

12.1 અખિલ બ્રહ્માંડમા ભાગ - 2 MP3

12.2 ખીજડિયે ટેકરે (ભાગ - 1) MP3

12.2 ખીજડિયે ટેકરે (ભાગ-2) MP3

12.2 ખીજડિયે ટેકરે (ભાગ-3) MP3

12.3 દમયંતિ સ્વયંવર (ભાગ-1) MP3

12.4 સત્યાગ્રહાશ્રમ (ભાગ-1)

12.4 સત્યાગ્રહાશ્રમ (ભાગ-2)

12.4 સત્યાગ્રહાશ્રમ (ભાગ-3)



12.5 રામબાણ ppt












No comments:

Post a Comment