ગુજરાતી સાહિત્ય પ્રશ્નોતરી





  ગુજરાતી સાહિત્યના ઇતિહાસથી પરિચિત થવા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UGC NET, GSET, GPSC, TAT, TET અને હવે CATની તૈયારી માટે પ્રેક્ટિસ કરવા આ પેઇઝ પર મૂકેલી પ્રશ્નોતરીની પ્રેકટિસથી અવશ્ય સફળતા મળશે. ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષામાં ગુજરાતી સાહિત્યના આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કોમેન્ટ બોક્સમાં કશોક પ્રતિસાદ આપશો તો ખૂબ ગમશે અને  પ્રશ્નોતરીની પદ્ધતિમાં ફેરફારને અવકાશ મળશે.

 પ્રશ્નોતરીમાં જોડાવા માટે માટે અહી નીચે 'પ્રશ્નોતરી' લખ્યું છે ત્યાં ક્લિક કરો.
પ્રશ્નોતરી - 1


















6 comments:

  1. બહુજ અતિસુંદર
    સર તમારો ખુબ ખુબ આભાર. કે આપને નેટ સ્લેટ ને લગતા પ્રશ્નોત્તરી રાખી જેમાં અમારી કસોટી થઈ.હજી બીજા આવા પ્રશ્નો મૂકો એવી અમારી તમને નમ્ર વિનંતી.

    ReplyDelete
    Replies
    1. સર આપનો ખુબ આભાર..
      નમસ્કાર!સર આપને ખુબ મહેનત થી ગુજરાતી સાહિત્ય ભંડોળને અમારા સુધી પહોંચતું કર્યું. અને તમામ યુવાનનોને ઉપયોગી બની રહેશે. એના બદલ હું આપને દિલથી આભાર વ્યક્ત કરું છું.

      Delete
  2. ખૂબ જ સારો પ્રયત્ન ..યુવાનોને ઉપયોગી બની રહેશે.

    ReplyDelete