ગુજરાતી સાહિત્ય સર્જકો

નમસ્કાર મિત્રો,
  અહી આ પેઈઝ પર તમને ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જકોનો ટૂંકો છતાં મહત્વનો પરિચય મળી રહેશે, સર્જકોના પરિચયના ક્રમ માટે  'ગુજરાતી સાહિત્યના ઇતિહાસ'ના ક્રમમા મૂકવા માટેનો પ્રયત્ન છે. વિશેષમાં આ સર્જકોના નામની સાથે ભાવકો તેના ફોટાથી અને તેની કૃતિથી પરિચિત થાય તે માટેનો પણ પ્રયાસ કર્યો છે. સર્જકની સુવિખ્યાત કૃતિ અને પંક્તિને પણ તેમાં સમાવવાનો યત્ન કર્યો છે. અભિભાવકોને આ આ યત્ન ઉપયોગી નીવડશે તો ખૂબ ગમશે.


















No comments:

Post a Comment